STORYMIRROR

Kamlesh Purohit 'Jasmin'

Inspirational Others

3.9  

Kamlesh Purohit 'Jasmin'

Inspirational Others

શમણું

શમણું

1 min
187


માણું છું લ્હાવો,

એ અણદીઠી ભોમે,


નિહાળી લઉં એ શમણાંઓ,  

જે સેવ્યા શિશું ઉંમરે,


સથવારો બનું એ સ્મરણોનો, 

જે વિચરતા એ વમળોમાં, 


વેગળો થઉં એ વિષાદોથી,

જે બંધન બને સાફલ્યમાં.


દયા દૃષ્ટિ દાખવું એ,

અટકળ રૂપી વંટોળ થી.



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational