કરી જ શકું
કરી જ શકું
તમને પામવા કદાચ હું આટલું,
તો કરી જ શકું,
તમારી હા, માં 'હા' અને ના, માં 'ના';
તો કરી જ શકું,
તમારી એકલતાને પ્રેમની હૂંફ આપી નિરાશા દૂર,
તો કરી જ શકું,
તમારી સાથે જીવનનાં દરેક તબ્બકે લાગણીઓની વર્ષા,
તો કરી જ શકું.