ઋત બાવરી
ઋત બાવરી

1 min

32
આંખડી રાહ જરૂરતે,
જાણે રાધા મન બાંસુરી.
મહેક જેહ પ્રથમ મેહની,
સુર તણા નભે વીજ.
સપ્તરંગી શોભે ગગને,
મધ્ય ભૂમિ રંગે મોર.
ધરા પુત્ર સેવે સ્વપ્ન,
નિકટ સત્ય હોય.
અસંખ્ય દીઠે અંકુર,
ભૂમિ રૂપ મોહે.