માનવતા
માનવતા
1 min
160
માનવતાની મહેક,
દીપકના અજવાળે દેખાય એ જરૂરી નથી.
તણખલા કદાચ કકળાટ કરી શકે,
પણ બાલિશ વર્તનથી સબંધ વિખેરાય એ જરૂરી નથી.
ના સમજણ હોય તો સલાહ સૂચન લઈ લે,
લાગણીઓને છિન્ન ભિન્ન કરે એ જરૂરી નથી.