STORYMIRROR

Vanaliya Chetankumar

Children

3  

Vanaliya Chetankumar

Children

મારી રચના

મારી રચના

1 min
341

કવિતા મારી રચના છે

જે જીવનની અર્ચના છે

આ મારું સપનું છે

જે પોતાનું આપણું છે


આ મારા શબ્દો છે જે 

મનથી મહેકાવ્યા છે

આ મારો વિચાર છે જે 

વાણીથી બોલાયો છે


આ મારી શૈલી છે જે

મારાથી રચાઈ છે

આ મારી આશા છે જે

નિરાશાથી બંધાઈ છે


આ મારી મહેનત છે જે 

કવિતામાં દેખાડી છે

આ મારી જીવનની રચના છે

જે કલમથી લખાઈ છે


Rate this content
Log in

Similar gujarati poem from Children