મારી ના હતી
મારી ના હતી
પ્રેમનો ઈઝહાર તો એને ક્યોઁ,
પણ મારી ના હતી.
ઉઘાડી રાતે સપના એને જોયા,
પણ મારી ના હતી.
દિવસ રાતની ચાહ એને હતી,
પણ મારી ના હતી.
મેસેજ, કોલી, વિકોલ એને ક્યાઁ,
પણ મારી ના હતી.
ફોનમાં વાતો એને કરવી હતી,
પણ મારી ના હતી.
એને કંઇક વાત પૂછી હતી,
પણ મારી ના હતી.
મળવાની વાત એને કરી હતી,
પણ મારી ના હતી.

