STORYMIRROR

Pooja Patel

Fantasy Inspirational

3  

Pooja Patel

Fantasy Inspirational

મારી મમ્મી

મારી મમ્મી

1 min
236

મારી મમ્મી મારી સુપર સ્ટાર

ઓછા પડે છે મારા કવિતાના વિચાર,


કીધું નથી મેં એને 

ઝગડા એટલા કર્યા છે ને....


લખવી છે મારે ઘણી કવિતા

નથી મારા મને શબ્દો મળતા....


ગુસ્સો કરે છે જ્યારે ને ત્યારે

બુદ્ધિ નથી મારામાં એવું તે વિચારે,


ક્યારેક લાગે કે મેં સારું કર્યું છે

વાનગી મારી ભાવતી બનાવી આપે,


મુસીબતમાં આવું તો રસ્તો બતાવે

જાતે જ શીખવા માટે પ્રોત્સાહન આપે....


મા માટે આગળ હું લખી નહીં શકું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Fantasy