Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Alpa Vasa

Inspirational Others

3  

Alpa Vasa

Inspirational Others

મારી મમ્મી, મારી પરી

મારી મમ્મી, મારી પરી

1 min
368


હું પરીકથા રોજ સાંભળતી,

ને પછી ખોવાઈ જતી.


મારી કલ્પનાના પાત્રોનું 

ચિત્રાંકન કરતી,

મારી માનસ પરી હતી,

ખૂબ સુંદર.


મને બહુ વહાલ કરતી....

એ ફૂંક મારે ને જખમ ગાયબ,

મને ભાવતાં ભોજન આપતી.


જરા સાદ દઉં ને એ હાજર,

ડર લાગે તો એના પાલવમાં છુપાતી.

એની ટચૂકડી આંગળીમાં પણ,

મને ખૂબ સલામતી લાગતી.


એ મને નાનકડી પરી કહેતી,

પણ હકીકતમાં,

એ જ મારી માનસ પરી હતી,

મારી મમ્મી...



Rate this content
Log in

Similar gujarati poem from Inspirational