STORYMIRROR

Rajeshri Thumar

Romance

3  

Rajeshri Thumar

Romance

મારી જિંદગી

મારી જિંદગી

1 min
195

આભાર તારો જો બની તું હંમેશ મારી,

આપણા સંબંધમાં તે કેવી આપી સુંદરતા,


મૂકી મારાં પર વિશ્વાસ આપતી તું સાથ,

સત્તા જ આપી તે તો દુઃખને હરવાની,


હતો હું અપૂર્ણ તારા સાથ વગર,

જ્યારથી પ્રવેશી તું દિલમાં, આપી મને પૂર્ણતા,


ન ભૂલતી ભૂલથી પણ આ પ્યારને,

ભૂલી ગયો પ્યાર જીવવાનું જ તારા વગર,


તારા સંગાથે બદલી મારી જિંદગી,

જિંદગી જીવવા માટે આટલું કાફી છે,


તારા સહવાસથી દુનિયા પણ લાગે મીઠી,

તું છો તો સ્વર્ગ જ ઉતર્યું ધરતી પર.


Rate this content
Log in

Similar gujarati poem from Romance