મારી ડાયરી
મારી ડાયરી


'લાડલો' એટલે આંખોમાં આકાશને,
આંબવાના સપના લઈને,
મહેનતથી સુખ પરિવાર માટે,
"લાડલો" લઈ આવ્યો, પણ
પોતાની ઈચ્છાઓ દિલમાંજ ધરબી દીધી.
"લાડલી"નો પ્રેમ એટલે
મેં વજન ઘટાડવા માટે એક રોટલી ઓછી કરી,
તો" લાડલી" એ ભાખરીની,
સાઈઝ મોટી કરી નાખી.