STORYMIRROR

Mittal Purohit

Drama

3  

Mittal Purohit

Drama

મારા વતનમાં

મારા વતનમાં

1 min
181

કાચી માટીનાં માટલામાં કાણા તો કોઈક પડે છે,

    જાણવા છતાંય બધું અજાણ્યું તો કોઈક બને છે.


  પાસે હોવા છતાંય બધું દૂર તો કોઈક રહે છે,

  જાઉં મારા વતનમાં એવું ઉર તો કોઈક રહે છે..


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama