STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Romance

3  

Meenaz Vasaya. "મૌસમી"

Romance

મારા શ્વાસમાં તારો વાસ છે

મારા શ્વાસમાં તારો વાસ છે

1 min
22

મારા પ્રત્યેક શ્વાસમાં તારો વાસ છે,

તારા થકી સુંદર જીવનનો પ્રવાસ છે,

તું જ ખુદા અને તું જ છે મારી બંદગી,

મારા હૈયામાં સદા તારો જ આવાસ છે,


તું જ મારા પ્રેમનો લિબાસ છે,

જીવનમાં તું મારા માટે ખાસ છે,

શ્વાસોશ્વાસમાં તું વસે છે મારા,

તું જ મારા દિલની એકદમ પાસ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance