STORYMIRROR

DR.satyam Barot

Romance

3  

DR.satyam Barot

Romance

મારા ને મારા છો

મારા ને મારા છો

1 min
13.8K


જેવા છો એવા સારા છો

મારા, મારા ને મારા છો

સૌને જીવન આપો એવા

આ શ્વાસોના ધબકારા છો

આખો ઠારો દિલની એવા

સૌના વ્હાલા નજારા છો

ભટકેલા મુજ રાહી માટે

મંઝિલ થઇને હસનારા છો

જન્મો પૂજન કરતાં, મળતાં

તમે દેવોમાં વસનારા છો

દેવોને જ્યાં શાતા મળતી

દિલમાં સ્વર્ગ ઘડનારા છો

અંધારાને મારો એવા

સત્યોમાહી તરનારા છો


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance