I'm DR.satyam and I love to read StoryMirror contents.
શ્વાસ, ઘર ને લાગણી ભાડે બધું, પારકું ગ્રામર મને ફાવી ગયું. શ્વાસ, ઘર ને લાગણી ભાડે બધું, પારકું ગ્રામર મને ફાવી ગયું.
ઘરઘર રમે ભોજન કરે સાથે જમાડે સાચવી, વાસણ ઘસે ને ગોઠવે લૂછી અમારી છોકરી. ઘરઘર રમે ભોજન કરે સાથે જમાડે સાચવી, વાસણ ઘસે ને ગોઠવે લૂછી અમારી છોકરી.
આજ આસું દ્વારકા પહોંચ્યાં હશે ને, કૃષ્ણમાં આવી દુઃખોની યાદ રાધા. આજ આસું દ્વારકા પહોંચ્યાં હશે ને, કૃષ્ણમાં આવી દુઃખોની યાદ રાધા.
દુનિયાનું મેં છટપટ જોયું દુનિયાનું મેં છટપટ જોયું
એવા માણસનો કોઈ દોસ્ત નથી એવા માણસનો કોઈ દોસ્ત નથી
આ શ્વાસોના ધબકારા છો આ શ્વાસોના ધબકારા છો
જેની છાયામાં કોઈ ના મ્હાલે, એ ડાળીને મારે શું કરવાનું? જેની છાયામાં કોઈ ના મ્હાલે, એ ડાળીને મારે શું કરવાનું?
ગીતો અને સરવાળા મજાના ગીતો અને સરવાળા મજાના
એટલે તો જિંદગી ઘટમાળ છે એટલે તો જિંદગી ઘટમાળ છે