STORYMIRROR

DR.satyam Barot

Inspirational

3  

DR.satyam Barot

Inspirational

નિશાળે

નિશાળે

1 min
14.2K


માતા મને તું લઇ જા નિશાળે

ભણવા બધા બાળક રોજ આવે.

ભણશુ મજાની વાતો નિરાળી

ભેળા મળીને કરશું ઉજાણી .

કેવું મજાનું ગુરુજી ભણાવે

જે જિંદગીમાં બહુ કામ લાગે.

ગીતો અને સરવાળા મજાના

શિખવાડતા ખૂબ જ વ્હાલ સાથે.

એવી મજાની રમતો રમાડી

હસતાં જ રમતાં અમને રમાડે.

ભેગા મળીને ગમતું જમીએ

ઝઘડા કરીને હસતાં રમીએ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational