Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Dr Sejal Desai

Inspirational Others

3  

Dr Sejal Desai

Inspirational Others

માનવીની પ્રકૃતિ

માનવીની પ્રકૃતિ

1 min
482


માનવીની વિવિધ પ્રકૃતિ તું જાણ;

સંબંધોની સરળ સ્વિકૃતિ તું જાણ !


વિવિધતામાં એકતાને સાચવવી;

એવી ભારતીય સંસ્કૃતિ તું જાણ !


સરગમ સૂરીલી જીવનમાં વહાવી;

આગવા સંતોષની પ્રાપ્તિ તું જાણ !


દિલમાં પ્રેમની ભાવના જગાડી;

સાચી અંતરની તૃપ્તિ તું જાણ !


જીવમાં પ્રભુને 'સહજ' નિહાળી ;

અનેરી આત્માની દિપ્તી તું જાણ !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational