માનવી
માનવી
માનવી તું ઘણો મહાન છે પણ મહાનતાને બતાવ,
માનવી તો ઘણો ચતુર છે પણ ચરિત્રને બતાવ,
માનવી તું ઘણો મોટો છે પણ ઊંચાઈને બતાવ,
માનવી તું ઘણો હોશિયાર છે પણ હોશિયારી બતાવ,
માનવી તું ઘણો સ્વાભિમાની છે પણ સ્વને બતાવ,
માનવી તું ઘણો રોમાંચક છે પણ રંગમંચ બતાવ,
માનવી તું ઘણો આગળ છે પણ એકતા બતાવ,
માનવી તું ઘણો દયાળુ છે પણ દયાવાન થઈને બતાવ,
માનવી તું ઘણો મોહક છે પણ મહાનતાને બતાવ.
