Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Anil Dave

Inspirational

3  

Anil Dave

Inspirational

માણસાઈનો ભાઈચારો

માણસાઈનો ભાઈચારો

1 min
7K


ઈશ્વર, અલ્લાહ, પ્રભુ;

કોને કોને નામ દઈ સમરૂ ?,


અવળચંડું જગ આગળ ધરે ધર્મના વાડા,

ચાલ તું ને હું દોરીએ એક જ પાટો;


જ્યા ન હોય હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ,

હોય તો બસ એક જ હોય માણસાઈનો ભાઈચારો !


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational