Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

kusum kundaria

Tragedy

4  

kusum kundaria

Tragedy

માણસ

માણસ

1 min
379


ના જાણે કેવી આ મોટી અડચણ છે,

માણસને માણસની સાથે નફરત છે,


તોડી નાખે વર્ષોના સંબંધો એ,

અંગત સાથે પણ જો પોલા સગપણ છે ?


પૈસો સૌને પરમેશ્વર લાગે જાણે,

લોહીના નાતાનું પણ કયાં વળગણ છે ?


દીવાથી દીવો પ્રગટે એ સમજે છે,

તોયે સૌના મનમાં જાણે ગરબડ છે,


જીવન ખરચી નાખે છે પૈસા પાછળ,

સુખ મળશે એ ખાલી સૌની અટકળ છે.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy