STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Tragedy Inspirational

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Tragedy Inspirational

માણસ માણસ ન થયા

માણસ માણસ ન થયા

1 min
171

શ્વાસ મોંઘાને વિશ્વાસ રસ્તે રજળતા થયા,

કોરોના તારા કારણે માણસો કંઇક ઉજાગર થયા.


મોત ડગલું છેટુ તોય લાલસાના મહેલો થયા,

ઘેર ઘેર મોતની મહેફિલ તોય માણસ માણસ ન થયા.


જીવન લાચાર તોય પર દુઃખે માણસ ન થયા.

જીંદગી અંત ભણી તોય માણસ એક ના બે ના થયા.


રડે ભાંડે ઈશ્વરને પણ માણસ માણસ ન થયા, 

નથી આ કોપ દૈવી આ તો માણસ માણસ ન થયા.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy