Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Vanaliya Chetankumar

Action

3  

Vanaliya Chetankumar

Action

માણસ જુદા જુદા

માણસ જુદા જુદા

1 min
344


શાને આ માણસ જુદા જુદા હો બંધુ

શાને આ માનવ જુદા જુદા,


કોઈ અહીં અમીર છે કોઈ અહીં ગરીબ 

કોઈ અહીં દુઃખી છે કોઈ અહીં સુખી

શાને આ સ્થાન જુદા જુદા હો બંધુ.


કોઈ અહીં સંતોષી છે કોઈ અહીં લાલચી

કોઈને અહીં રીત છે કોઈને અહીં જીત છે 

શાને આ સ્વભાવ જુદા જુદા હો બંધુ.


કોઈ અહીં ભૂલ કરે કોઈ કરે પસ્તાવો

કોઈ અહીં નમી જાય કોઈ ઉપર ચડી જાય

શાને આ ગુણ જુદા જુદા હો બંધુ.


કોઈ અહીં પ્રેમાળ છે કોઈ અહીં પારકા

કોઈ અહીં નમ્ર છે કોઈ અહીં નિરાશ

શાને આ પ્રમાણ જુદા જુદા હો બંધુ.


Rate this content
Log in