STORYMIRROR

Rahul Makwana

Drama Tragedy

3  

Rahul Makwana

Drama Tragedy

માં ની મમતા

માં ની મમતા

1 min
179

હતી ચુપકીદી તેના ચહેરા પર ઘણીબધી, હતી ચુપકીદી તેના ચહેરા પર ઘણીબધી, સહીને આફતો ઘણીબધી....!

જોઈ મને તેની આંખોમાં આવ્યાં આંસુ ઘણાબધાં, જોઈ મને તેની આંખોમાં આવ્યા આંસુ ઘણાબધાં, ભૂલીને દુઃખો સઘળા બધા....!

હતી ચુપકીદી તેના ચહેરા પર ઘણીબધી, હતી ચુપકીદી તેના ચહેરા પર ઘણીબધી, સહીને આફતો ઘણીબધી....!

રહ્યો હું તેની સાથે થોડોક સમય, રહ્યો હું તેની સાથે થોડોક સમય, થઈને એક નાનું બાળ સરળ....!

હતી ચુપકીદી તેના ચહેરા પર ઘણીબધી, હતી ચુપકીદી તેના ચહેરા પર ઘણીબધી, સહીને આફતો ઘણીબધી....!

અંતે આવ્યો એ સમય કપરો, અંતે આવ્યો એ સમય કપરો, જે નહોતો થવાનો ક્યારેય આપણો...!

હતી ચુપકીદી તેના ચહેરા પર ઘણીબધી, હતી ચુપકીદી તેના ચહેરા પર ઘણીબધી, સહીને આફતો ઘણીબધી....!

લીધી વિદાય મેં એ લાચાર માં પાસેથી, લીધી વિદાય મેં એ લાચાર માં પાસેથી, લઈને બોજ જવાબદારોનો મોટો.....!

હતી ચુપકીદી તેના ચહેરા પર ઘણીબધી, હતી ચુપકીદી તેના ચહેરા પર ઘણીબધી, સહીને આફતો ઘણીબધી....!

કહેવું હતું ઘણું તેને પોતાનાં લાડકા દીકરાને, કહેવું હતું ઘણું તેને પોતાનાં લાડકા દીકરાને, પણ કહી ના શકી થોડું ઘણું....!

હાથ તેનો આવજો એવું કહેતો રહ્યો, હાથ તેનો આવજો એવું કહેતો રહ્યો, જ્યારે થોડુંક હજુ રોકાય જા તેવું કહેતાં રહ્યાં આંસુ તેનાં....!

હતી ચુપકીદી તેના ચહેરા પર ઘણીબધી, હતી ચુપકીદી તેના ચહેરા પર ઘણીબધી, સહીને આફતો ઘણીબધી....!

Rate this content
Log in

Similar gujarati poem from Drama