STORYMIRROR

Rahul Makwana

Drama

3  

Rahul Makwana

Drama

હતાં ઘણાં મારા પોતાના

હતાં ઘણાં મારા પોતાના

1 min
394

હતાં ઘણાં મારા પોતાના આસપાસ મારી, હતાં ઘણાં મારા પોતાનાં આસપાસ મારી, લેતાં રહ્યાં એ બધાં સાંભળ મારી...!

કર્યો સંઘર્ષ મેં ઘણોબધો દ્રઢ મનોબળ સાથે, કર્યો સંઘર્ષ મેં ઘણોબધો દ્રઢ મનોબળ સાથે, વધ્યો હું આગળ મારા સંકલ્પની વાટે...!

હતાં ઘણાં મારા પોતાના આસપાસ મારી, હતાં ઘણાં મારા પોતાનાં આસપાસ મારી, લેતાં રહ્યાં એ બધાં સાંભળ મારી...!

અંતે મળી ઝળહળતી સફળતા મને, અંતે મળી ઝળહળતી સફળતા મને, ખુચ્યું એ આંખમાં કણાની માફક એને...!

હતાં ઘણાં મારા પોતાના આસપાસ મારી, હતાં ઘણાં મારા પોતાનાં આસપાસ મારી, લેતાં રહ્યાં એ બધાં સાંભળ મારી...!

છોડીને જતાં રહ્યાં મને અધવચ્ચે એ બધાં, છોડીને જતાં રહ્યાં મને અધવચ્ચે એ બધાં, પચાવી ના શક્યાં સફળતા મારી એ બધાં...!

હતાં ઘણાં મારા પોતાના આસપાસ મારી, હતાં ઘણાં મારા પોતાનાં આસપાસ મારી, લેતાં રહ્યાં એ બધાં સાંભળ મારી...!

પડ્યો હું પણ ઉચ્ચ ગગનમાંથી, પડ્યો હું પણ ઉચ્ચ ગગનમાંથી, લઈને હૈયામાં મારા એક અનોખી અગન..!

હતાં ઘણાં મારા પોતાના આસપાસ મારી, હતાં ઘણાં મારા પોતાનાં આસપાસ મારી, લેતાં રહ્યાં એ બધાં સાંભળ મારી...!

સમજતો રહ્યો હું જેને મારા પોતાનાં, સમજતો રહ્યો હું જેને મારા પોતાનાં, એ જ લોકો રમી ગયાં રમત સબંધની મારી સાથે....!

હતાં ઘણાં મારા પોતાના આસપાસ મારી, હતાં ઘણાં મારા પોતાનાં આસપાસ મારી, લેતાં રહ્યાં એ બધાં સાંભળ મારી...!

રમતાં રહ્યાં એ બધાં સંબંધોની રમત મારી સાથે, રમતાં રહ્યાં એ બધાં સંબંધોની રમત મારી સાથે,

અફસોસ "રણકાર" હું તેને પ્રેમ સમજી બેઠો....!

સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama