કર્યુ મારૂ જેણે વ્હાલથી જતન
કર્યુ મારૂ જેણે વ્હાલથી જતન
કર્યુ મારૂ જેણે વ્હાલથી જતન,
કર્યું મારૂ જેણે વ્હાલથી જતન,
એ હતું મારું વ્હાલુ વતન !
શીખવ્યા જેણે સારા નરસાનાં પાઠ,
શીખવ્યા જેણે સારા નરસાનાં પાઠ,
એ હતું મારું વ્હાલું વતન !
જેણે મને આપી કુદરતી સૌંદર્યની ભેટ,
જેણે આપી મને કુદરતી સૌંદર્યની ભેટ,
એ હતું મારું વ્હાલું વતન !
જે રહ્યું સદાય મારી સાથે સુખ અને દુઃખમાં,
જે રહ્યું સદાય મારી સાથે સુખ અને દુઃખમાં,
એ હતું મારું વ્હાલ વતન !
જેણે સિચ્યાં સંસ્કારો મારા દેહમાં,
જેણે સિચ્યાં સંસ્કારો મારા દેહમાં,
એ હતું મારું વ્હાલું વતન !
fy">કર્યુ મારૂ જેણે વ્હાલથી જતન,
કર્યું મારૂ જેણે વ્હાલથી જતન,
એ હતું મારું વ્હાલુ વતન !
જેણે ભણાવ્યા પાઠ મને શૂરવીરતાના,
જેણે ભણાવ્યા પાઠ મને શૂરવીરતાના,
એ હતું મારું વતન !
જે રહ્યું મારા નિર્દોષ બાળપણનું સાક્ષી,
જે રહ્યું મારા નિર્દોષ બાળપણનું સાક્ષી,
એ હતું મારું વ્હાલું વતન !
જેણે મને પોતાની ગોદમાં રમાડયો હતો,
જેણે મને પોતાની ગોદમાં રમાડયો હતો,
એ હતું મારું વ્હાલું વતન !
દુનિયાની દોડધામમાં ભુલ્યો હું મારું વતન,
દુનિયાની દોડધામમાં ભુલ્યો હું મારું વતન,
કરું છું અરજ તમને કે આપો થોડો સમય,
મારા વ્હાલા વતનને મળવાનો !