મારી લડાઈ
મારી લડાઈ
લડતો રહ્યો હું બેફામ, કાયમ ઈશ્વર સાથે,
રાખી વટ અને ઘમંડ મારે માથે,
લીધી મેં બાધા નમન ન કરવાની તને,
લીધી મેં બાધા નમન ન કરવાની તને,
મને ક્યાં ખબર હતી કે તું ચાહે છો મને !
ટકરાયા બધાં ઘમંડ મારા તારી સાથે અનેકવાર,
ટકરાયા બધાં ઘમંડ મારા તારી સાથે અનેકવાર,
જેમાં તું જ જીતી જતો હતો વાંરવાર !
આવી અનેક આફતો મારા જીવનમાં,
આવી અનેક આફતો મારા જીવનમાં,
પરંતુ હરેકવાર તે મને બચાવ્યો નિસ્વાર્થ પણે !
કહેતાં રહ્યાં લોકો મને નાસ્તિક છે તું,
કહેતાં રહ્યાં લોકો મને નાસ્તિક છે તું,
અને તું કેતો ફરતો રહ્યો કે સાચો ભક્
ત છે એ મારો !
અંતે તૂટ્યો ઘમંડ મારો,
અંતે તૂટ્યો ઘમંડ મારો,
જ્યારે પોતાનાં એજ મને પારકો બનાવી દીધો,
વધ્યો વિશ્વાસ મારો તારા પ્રત્યે હે ઈશ્વર,
વધ્યો વિશ્વાસ મારો તારા પ્રેત્યે હે ઈશ્વર,
તું જેમ સૌનો છો એમ જ મારો પણ છો જ તે !
કોઈ માટે તું ઈશ્વર છો, તો કોઈ માટે અલ્લાહ,
કોઈ માટે તું ઈશ્વર છો, તો કોઈ માટે અલ્લાહ,
પણ મારા માટે તો તું છો મિત્ર સુદામા જેવો....
જે તેનાં મિત્રની ખૂબ સાંભળ રાખતાં.
અંતે તૂટી હે ઈશ્વર બાધા મારી તને નમન ન કરવાની,
અંતે તુટી હે ઈશ્વર બાધા મારી તને નમન ન કરવાની,
છે જરૂર તારે બધું જ ભૂલી ને માફ કરવાની !