STORYMIRROR

Kishor Sedani

Fantasy

3  

Kishor Sedani

Fantasy

માઈલસ્ટોન

માઈલસ્ટોન

1 min
266


યુગોથી તારા આવવાના

રાજમાર્ગ પર

નજર બિછાવી ઊભો છું,


હવે તો તે રાજમાર્ગ પણ

'કેડી' બની ગઈ છે,


ને હું પણ

કેડી વચ્ચે

ખોડાઈ ગયો છું

માઈલસ્ટોનની જેમ !


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy