STORYMIRROR

K,d, Sedani

Tragedy

3  

K,d, Sedani

Tragedy

મિસ યુ પપ્પા

મિસ યુ પપ્પા

1 min
371

આજે પપ્પાની 19મી પુણ્યતિથિ

સ્મશાનઘાટ પર

તમારી બળતી ચિતા

સાથે

મારા સપનાઓ પણ

બળીને ખાખ

થઈ ગયા હતા

તેની તમને

ખબર હતી પપ્પા !?


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy