STORYMIRROR

K,d, Sedani

Romance

3  

K,d, Sedani

Romance

દરિયો,,,,!

દરિયો,,,,!

1 min
252

તારા પ્રેમના ધોધથી

ઘૂઘવતો દરિયો

જોઈને હું દરરોજ,


તેના કિનારે

મોડી સાંજ સુધી

બેઠો રહેતો,


કદાચ એકાદું જોરદાર

મોજુ આવે ને

મારા સમગ્ર અસ્તિત્વને

ભીંજવી દે,


વર્ષો વીતી ગયા

હવે તો હું જ

કિનારે ખડક થઈને

બેઠો રહું છું,


આટલા બધા વર્ષો પછી

કોઈકે આવીને મારા કાનમાં કહ્યું,


આ તો મૃગજળનો દરિયો છે

તેમાં ના તો ભરતી આવે,

કે ના મોજા ઉછળે

અને હું દિગ્મૂઢ થઈ ગયો !


Rate this content
Log in

Similar gujarati poem from Romance