STORYMIRROR

K,d, Sedani

Drama

4  

K,d, Sedani

Drama

જિંદગી,,,,,,

જિંદગી,,,,,,

1 min
186

સમયના ક્રોસ પર લટકતી જિંદગી,

એકાંત ખંડીયેરમાં ભટકતી જિંદગી,


શ્વાસનો સૂરજ ઊગે પ્રતિદિન

બરડ થઈને બટકતી જિંદગી,


સ્મૃતિની રેતને સ્પર્શતું નથી કોઈ

લાગણીનાં દોરડે લટકતી જિંદગી,


કબરોને કે’શો નહિ વ્યથા ‘આકાશ’ની

પ્રણયના જ પથ પર અટકતી જિંદગી.


Rate this content
Log in

Similar gujarati poem from Drama