માગું છું
માગું છું


નફરતની આ દુનિયામાં તારાથી હુંં 'પ્રેમ' માગું છું ,
તારા પર રાખી શકાય એટલો 'વિશ્વાસ' માગું છું.
કૃષ્ણ બની ને હું, તને રાધા માનું છું ,
મારી ગાડી ચલાવવા માટેનું જરૂરી એન્જીન માનું છું.
દિલથી ચાહું છું એટલેજ તો તારો હાથ માગું છું,
બે ઘડીની આ જિંદગીમાં ઘડી-ભર ઘડીનો તારો સાથ માગું છું.