રાત્રી
રાત્રી

1 min

11.8K
વાત છે આ શીતળતાથી ભરેલા વિભવરીની,
ચાંદ અને તારાથી ભરેલા નિશાની,
સુર્યથી તાપ લઈ ઠંડક આપતા રજનીની,
દિવસના કામ પછી પોરો આપતા યામિનીની,
કવિઓને નવા વિચારો દેખાડતા ક્ષિપાની,
આશિકોને પ્રેમ દેખાડતા ધોરાની,
અંધકારમા પણ અજવાળુ આપતા નિશપની,
નવા નવા સપનાઓ આપતા શર્વરીની,
વાત છે આ બધાને જ ગમતી રાત્રીની.
વાત છે આ શીતળતાથી ભરેલા વિભવરીની,