Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.
Revolutionize India's governance. Click now to secure 'Factory Resets of Governance Rules'—A business plan for a healthy and robust democracy, with a potential to reduce taxes.

Meet Parasaniya

Children Stories

2  

Meet Parasaniya

Children Stories

પબજીનો ચાહક

પબજીનો ચાહક

1 min
2.8K

એ કાલ્પનિક છે પણ મને 'વાલી' છે ,

એ બંધાણી છે પણ મે તો એને 'જાલી' છે ,

રમત ની રીતે રમો તો 'મોજમા' રાખવાવાળી છે ,

ને જો ડૂબી ગયા તો 'અફસોસ' માં નાખવાવાળી પણ છે ,

સંબંધો નવા બનાવાવાળી છે ,

ને કોઇ વાર બગાડવાવાળી પણ છે ,

જો આવડે તો 'રૂપિયા' કમાવી આપનાર છે ,

ના આવડે તો 'નુબ' નો ખિતાબ આપનાર પણ છે ,

રોયલ પાસમા કેટલાય ના પૈસા 'પાણી' છે ,

ટાઈમ એ બગાડે છે પણ મે તો એને 'માણી' છે ,

વાસ્તવિકતા કરતા પણ વધારે મે એને 'જાણી' છે ,

ને એટલેજ 'પબજી' મને 'વાલી' છે.

Rate this content
Log in