Bhavna Bhatt

Inspirational

5.0  

Bhavna Bhatt

Inspirational

મા નો પ્રેમ

મા નો પ્રેમ

1 min
1.6K


આ જિંદગી જેણે આપી,

આ દુનિયામાં જે લાવ્યા,

અને ચાલતાં અને જીવતાં શિખવાડ્યું,

એ 'મા' ભગવાનની છાયા છે.


માનો નિર્મળ પ્રેમ એ,

આ ધરતી પર સ્વર્ગ બનાવે છે,

માની મમતાના કોઈ જ મૂલ નથી,

મા લાગણીઓનો જીવતો ખજાનો છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational