STORYMIRROR

Parag Pandya

Romance

3  

Parag Pandya

Romance

લપસણી

લપસણી

1 min
130

પહેલીવાર સર્.ર્.ર્ લપસ્યો,

આવી મઝા મને ખાડે પડવાની !


પછી લપસતો જ ગયો..ગયો,

નીકળાય નહીં એવો ફસાયો !


એકવાર લસરપટ્ટીની પડી જે,

આદત તે છૂટે નહીં કાનજીથી !


લપસી પડાય જાણવા છતાં,

ખબર છે અંતે તો ખાડો છે !


મળી ના એવી કોઈ લપસણી,

આપે પાછો શૈશવનો રોમાંચ !


Rate this content
Log in

Similar gujarati poem from Romance