લોકડાઉનની દુનિયા
લોકડાઉનની દુનિયા


લોકડાઉનનો સમય છે, ચેતતા રહેજો,
રોગ છે અદશ્ય એવો, જોજન દૂર રહેજો,
સ્વાસ્થ્ય છે પોતાનું, સાવચેતી રાખવી પોતાની,
જાન છે તો જહાન છે, કરીએ સાર્થક આજે,
રાખીએ મર્યાદાની માપપટી વચ્ચે, જરૂરી છે,
સમય છે ઊતરી જઈએ અંતરની દુનિયામાં,
મોતીઓની ઊંડી ખીણ જ્યાં છે ખજાના,
જીવન ભરીએ એ સમૃદ્ધ બનાવીએ સમય...