STORYMIRROR

Meena Mangarolia

Inspirational

3  

Meena Mangarolia

Inspirational

લોહી

લોહી

1 min
468


દેવના દીધેલાં માંગીને લીધેલા

આજ મારા લાડકવાયા


'લોહી' થી ખરડાયા માભોમને કાજે

આજ ત્રિરંગો પણ ખરડાયો


'લોહી' લુહાણથી જયાં

શહીદોની શહાદત ના જાય એળે...





સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational