Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mansi Desai

Romance

4  

Mansi Desai

Romance

લખું

લખું

1 min
276


થોડું મારું લખું,થોડું તારું લખું,

તું આવે તો હું આપણું લખું.


તારા વગર હવે તારું કેટલું લખું ?

તું ન જાણે એ બધું જ લખું,

કે પછી,

તને જેટલી જાણ છે એટલું જ લખું.


તું પાસે હતો એના પર લખું,

કે તું દૂર થયો એના પર લખું,

અથવા તો

તું દૂર રહીને કેટલું સાથે હતો એ લખું ?


તને શોધું છું એટલે લખું,

કે તને શોધાય એમ નથી એટલે લખું,

ને કદાચ

તું મળીશ તોય આટલું જ લખું કે ઓછું લખું ?


આવા કેટલાય સવાલ છે મારાં,

ને એમાય તું નથી, જો તું હોત તો,

હું તને આમ છુપું-છાનું તો ન જ લખું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance