STORYMIRROR

Manishaben Jadav

Inspirational

4  

Manishaben Jadav

Inspirational

લજ્જા

લજ્જા

1 min
396

જિંદગી જીવવાની પણ એક મજા છે

તેમાં હોય છે જ્યારે લજ્જા 

એ લજ્જાની પણ મજા છે


સાંભળી સાયબાની વાત

ચહેરા પર છલકે સિ્મત

એ સ્મિતમાં પણ લજ્જા છે


નિરખી પિયુનુ મુખડું

નેણ નયનનાં ઝુકયા

એ નયનમાં પણ લજ્જા છે.


સાંભળી વાત લગ્નની

દૂર બેઠા બેઠા હસવું

એ હાસ્યમાં પણ લજ્જા છે


મળે જ્યારે પિયુનો સાથ

ત્યારે દૂર એનાથી ભાગવું

એ દૂરીમા પણ લજ્જા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational