STORYMIRROR

Vanaliya Chetankumar

Abstract

3  

Vanaliya Chetankumar

Abstract

લીમડાના ગુણો

લીમડાના ગુણો

1 min
304

મારાં ઘરના આંગણે છે કડવો લીમડો

જે સૌ બહુ જ ગુણકારી,


કડવો છે પણ છે હિતકારી

ગુણોમાં છે સૌથી ગુણકારી,


પાન છે એના બહુ જરૂરી ભગાડે છે રોગોને દૂર,


છાલ એની બહુ છે હિતકારી

આપે છે રક્ષણ સારું,


લીમડો મટાડે છે પેટના રોગો

બધા રોગની છે અહીં દવા,


પાણીમાં નાખો એના પાન મટાડે છે ચામડીના રોગો,


લીંબોળીનું થાય છે ખાતર,

પકવે છે અનાજ ભરપૂર,


ભરઉનાળે છાયડો આપુ

વટેમાર્ગુને આશ્રય આપુ,


પક્ષીઓને સહારો આપુ

કામ કરે એ પરોપકાર.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Abstract