STORYMIRROR

Dr. Ranjan Joshi

Romance Inspirational

4  

Dr. Ranjan Joshi

Romance Inspirational

લગ્નતિથિ

લગ્નતિથિ

1 min
1.6K

એક પ્રેમથી એકમેકમાં કેવા ભળ્યા,

બેમાંથી જે એક થઈ બેઉને ફળ્યા.


ત્રણ દેવોની સાક્ષીએ બે હાથ મળ્યા,

ચાર ફેરા ને સપ્તપદીમાં ડગલા ભર્યા.


પાંચ અમૃતો સંસારીને સહજ ફળ્યાં,

છ અક્ષરના 'કમલરંજન' જ્યાં સાથે મળ્યાં.


સાત જનમના સથવારે સહુ કોડ પૂર્યા,

આઠ વરસના વહાણાં વહાલમ પ્રેમે વીત્યાં.


Rate this content
Log in

Similar gujarati poem from Romance