STORYMIRROR

Dr. Ranjan Joshi

Children Stories

3  

Dr. Ranjan Joshi

Children Stories

ભારત

ભારત

1 min
187

વિકાસકેડી ચાતરનારું,

આ છે પ્યારું ભારત મારું.


સર્વધર્મ સમભાવયુક્ત જે,

દ્વેષ, ઘૃણાથી સદા મુક્ત જે,

સત્ય, અહિંસા ગર્વ અમારું,

આ છે પ્યારું ભારત મારું.


હોય વડીલો ઘરના મોભી,

સમતા જ્યાં રગરગમાં શોભી,

દેવી-દેવનું સર્જન કરનારું,

આ છે પ્યારું ભારત મારું.


Rate this content
Log in