STORYMIRROR

Dr. Ranjan Joshi

Drama

3  

Dr. Ranjan Joshi

Drama

શ્વાસની શતરંજ

શ્વાસની શતરંજ

1 min
160

હારી ગયો સૈન્ય મારું મારી જ શતરંજમાં,

લાવ ચાલું ચાલ કોઈ સ્વજનના રંજમાં,


ધબકારા હારી ગયો જિંદગીના જુગારમાં,

લાવ છેલ્લો શ્વાસ મૂકી જોઉં દાવમાં,


હે ઇશ જે આપ્યું તે સહર્ષ સ્વીકાર છે,

બસ સાથ જોઇએ તારો સ્વીકારના ટકાવમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Drama