STORYMIRROR

Dr. Ranjan Joshi

Drama

3  

Dr. Ranjan Joshi

Drama

એ મુજ પિતા છે

એ મુજ પિતા છે

1 min
829


મારગ બતાવે એ મુજ પિતા છે

કાયમ સંભાળે એ મુજ પિતા છે.


નાદાનિયતને લે છે ચલાવી,

જીવન સમજાવે એ મુજ પિતા છે.


સુખ દુઃખના સાથી બને છે હંમેશા,

સમયને સંભાળે એ મુજ પિતા છે.


Rate this content
Log in

Similar gujarati poem from Drama