STORYMIRROR

Khvab Ji

Action Drama Inspirational

3  

Khvab Ji

Action Drama Inspirational

લઘુકાવ્ય

લઘુકાવ્ય

1 min
14.2K


ગોળીઓ' થી ગાજતી,

સરહદ કરી નાખી!

ભોમકા ને રક્તથી,

ગદગદ કરી નાખી!

શત્રુઓની મેલી,

બાજી રદ કરી નાખી,

વાહ!જવાનો,

વાહ! તમે તો,

હદ કરી નાખી!


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Action