લઘુકાવ્ય- મુક્તિ પર્વ
લઘુકાવ્ય- મુક્તિ પર્વ
મુક્તિ-પર્વની અા
પૂર્વ સંધ્યા,
બની જાય અપૂર્વ
સંધ્યા,
જો સાબિત કરી
શકીએ,
પરતંત્રતા ને
વંધ્યા!
મુક્તિ-પર્વની અા
પૂર્વ સંધ્યા,
બની જાય અપૂર્વ
સંધ્યા,
જો સાબિત કરી
શકીએ,
પરતંત્રતા ને
વંધ્યા!