STORYMIRROR

Khvab Ji

Drama Fantasy Inspirational

3  

Khvab Ji

Drama Fantasy Inspirational

લઘુકાવ્ય- ખુદ

લઘુકાવ્ય- ખુદ

1 min
26.5K


ખુદની જ

હાજરીની કરે જે

ઉચાપત,

એને તે હાજર

રખાય શેં?

ખોવાય, એને તો

ગોતી કઢાય,

ખોરવાય, એને

શોધાય શેં?


Rate this content
Log in

Similar gujarati poem from Drama