લઘુકાવ્ય- અલાર્મ
લઘુકાવ્ય- અલાર્મ
પરોઢે,
પંખીઓનો
મધુર કલશોર તો
મારાં સૂપ્ત
પ્રકૃતિ-પ્રેમને
જગાડતો
એલાર્મ છે...!
પરોઢે,
પંખીઓનો
મધુર કલશોર તો
મારાં સૂપ્ત
પ્રકૃતિ-પ્રેમને
જગાડતો
એલાર્મ છે...!