STORYMIRROR

Zala Rami

Drama

2  

Zala Rami

Drama

લેખનપ્રેમ

લેખનપ્રેમ

1 min
82


જીવન મારું લેખન

સજાવું સવરું એને,


ના લાગે થાક,

થાય લખતા ભલે રાત,


હોય મન ગમે તેટલું દુ:ખી

લેખન કરે સૌ દુઃખ દૂર,


કરે ચિત પ્રસન્ન

એવા લેખનને નમન


Rate this content
Log in

Similar gujarati poem from Drama