લડત
લડત

1 min

11.8K
દુનિયામાં છુપાઈને છવાયેલા,
વિષાણુ દુશ્મનોને, શોધી શોધીને,
ખતમ કરવા, સામી છાતીએ
લડત આપી રહ્યા,
દેશની સાથે કંંધો મિલાવીને,
લડી રહ્યુ છે ગુજરાત.