STORYMIRROR

Manishaben Jadav

Children

3  

Manishaben Jadav

Children

લાલ પીળી બસ ચાલી જાય

લાલ પીળી બસ ચાલી જાય

1 min
516

લાલ પીળી બસ ચાલી જાય

ચાલી જાય ચાલી જાય..

એમાં બેસીને મગરભાઈ

ભણવા જાય...


 વાર્તા સાંભળતા, બાળગીત ગાતા

 નૃત્ય કરતા જાય કરતા જાય....

 લાલ પીળી.....


એકડા બોલતા, અભિનય કરતા

દાખલા ગણતા જાય ગણતા જાય...

લાલ પીળી....


રમત રમતા, ચિત્ર દોરતા

રંગપૂરણી કરતા જાય કરતા જાય....

લાલ પીળી....


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Children